Advertisements

માનવ-માનવ વચ્ચેના જે સંબંધો છે એમાં સત્યતા, નિષ્ઠા, પ્રામાણિકતા, નીતિમત્તા વગેરેમાં ભિન્નતા ન સંભવે. જેનાથી આ પ્રજા, દેશ, સમાજ ઉન્નત થાય, સુખી થાય, સમૃદ્ધ થાય, સંરક્ષિત થાય એ ધર્મ ..

Subject: વિકલ્પ Fwd: Diwali
દિવાળી આવી રહી છે.. ઉજવણી ના મેળાવડા શરૂ થઇ ગયા છે.. 

ચાલો તેના ઉત્સાહ ના મૂળ મા ડોકાયું કરી, તેને જીવવા ની પહેલ કરીયે ..

સ્વાગત..

સૌ સ્નેહી મિત્રો /ગુજરાતી વાંચકો ને શૈલેષ મહેતા ના વંદન…

2072 ની આ દિવાળી…. ને નવી રીતે ઉજવીએ…

પરિવાર ના સભ્યો /વડીલો ને અને પાડોશીઓને દિવાળી-મેળા ની જગ્યાએ નહિ પણ તેમના ઘરે જઇ શુભેચ્છા/આશીર્વાદ મેળવીએ/આપીએ…

ગૃહિણીઓ નું બહુમાન કરી, તેમનું ઘર ‘ચાટલા’ ઉજળું કરવા અને તેમને હેતે બનાવેલી વાનગી ઓ ને માંગી/વખાણી ને માણીએ… અને તેમના આવાસ ને ઉજાળવા, તેમને પ્રોત્સાહિત કરીએ…

આપણી મૂળ પ્રથા પ્રમાણે આ દિવાળી માણીએ /ઉજવીએ…. અને તે પ્રથા ને પરી-સ્થાપિત કરવાનો નિર્ધાર લઇએ… 

વ્યાપારી-કારણ ને કારણે જે આનંદ-ઉમંગ-ઉત્સાહ ની ઓટ વર્તાતી હતી… તેને તિલાંજલિ આપી, સ્નેહ અને સન્માન ને પ્રસરાવી ….. ભગવાન વિષ્ણુ નું સ્થાપન હૃદય માં કરી.. માં લક્ષ્મી ને આવકારીએ…

ઘરના દ્વાર ખોલી, આવકાર નો દીપ પ્રગટાવીએ…. અને અબાલ-વૃદ્ધ ને યોગ્ય પુરસ્કાર આપી સૌ ના મુખ પર સ્મિત લાવવાને નમ્ર પ્રયત્ન આદરીએ…

( મીની-વેકેશન ફરી ક્યારેક લઈશું..)

(ન.મો.પ્રધાન સેવક થયા તે થકી થયેલા) હિંદુ ભારત ની આ બીજી દિવાળી છે.. જે નો ઉત્સાહ પ્રદર્શિત કરીએ…

આ વર્ષ ની દિવાળી જુની રીતે ઉજવીએ…. 

અસ્તુ,

શૈલેષ મહેતા​ 

     ​ ના 

સ્નેહ-સ્મરણ અને જય શ્રી કૃષ્ણ  

Begin forwarded message:

From: Dinesh Shah <dbshahdbs@yahoo.in>

Subject: Diwali

દિવાળી !

!!!!!!!!!!!!

નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી….. ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક

એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી

એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….

ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે, અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ

હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –

એવા ઉમળકાના ચોસલા પાડતી.

કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ

ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને

ઈસ્ત્રી કરાયેલો ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –

એ જ સમજાતું નથી.

ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!

I DON’T UNDERSTAND WHY…!!
June 17, 2007.
I DON’T UNDERSTAND…!!

Why media is out to highlight time & again, sex scandals & make larger to life social issue out of it + Subject it to criminal investigation to make it Punishable by law.

Maybe media is doing it for own commercial advantage.

Looking down to sex relations & its huge social stigma + fear of law have done more harm them good to humankind.

With human race at socio economic & scientific advancement till present time.. isn’t it matter of prime understanding & acceptance of natural force..!!

When we consider accepting sex urge as natural force… We may argue it as re-instatement of so called Jungle law.

But then jungle law of sex is seasonal, harmless & creative force that propagates lifecycle. It is never a violent force. It prevails among like species.

In reality our so called modern society is far behind those jungle laws… & provoke normal human to be monster by not accepting him or her for the natural urges.

When we look through history, we find, prevailing of borderless society in existence, attaining scientific & advance living, better then manmade institution of marriage, not having much depth as seen in present time civilization .

It is important to learn understand accept & practice natural laws in its original form. The impact could be elimination of lot of hatred from the society. Thus world could be better place to live.

Sanatan scripture called Manusmruti names man as seed & woman as soil/earth. It suggests accepting belonging of fruits from garden of certain owner, but the seeds of fruits not necessarily of/from owner. It also advocates of at least one inheritance of seed is by ritual union of marriage called DHARMAPUTRA

Like Black-money don’t enter main-stream progress & only increase corruption. However even black-money is hard earn.. if naturalized, can help progress & reduction of corruption, so is with human wealth of man or woman.

Thus Trust & confidence in system of nature & adherence to its practicing (What can be called practicing religion) shall make life more prosperous & less burdensome.

The world believes the other way round…. & I don’t understand why…!!

Sincerely,

S.P. Mehta. 

(+1 312 608 9836)

Women are far far above men.. as she is creator & ‘Janani’ on the planet earth..

She is the centre of the society… all that happens revolve around the strength of in-put by women.

Of her own, women will never gather strength to rebel… or she will be knocked down… But if, in the system of nature, the place & strength of women is understood…, respected… & is assured fearlessness, she keeps strength to turn this planet in to haven…

Hence, With full understanding about her potential, let us all, place her on a higher pedestal with highest dignity & respect & let-us all look for better tomorrow without any if-s or But-s.

S.P.Mehta

Current Mobile # +1 312 608 9836

Nov. 04, 2005.

The number game as it may look complicated; the arithmetic of life seems simple on following count.
It is very well known that we Enter & Exit the passage of life without our will, empty handed.

Life could be divided in to 4 parts; of which one part is productive & other three are consuming.

Æ If average span of life assumed à 80 years = 29, 200 days.

Æ If average working life assumed à ¼ X 80 = 20 years &

Working days in Every year = 365 – {52 Week ends + 26 Saturdays + 20 Holidays + 12 Casual leaves} =

255 working Days Per year. Thus 20 Years X 255 Working Days X 9 Hours per day =

45,900 ~ say 46,000 productive hours in life of which you can earn wage.

Æ If # 1 is counted as average unit of need of Consumption /Day,

Then 29,200 /46000 = 0.635 Unit hourly wage needed to take care of the requirement

of the whole life.

Æ If 40 % added to cover social support/Govt. tax, the wage = 0.635 /0.6 = 1.058 unit Per Hour of work is earned/paid respectfully, the account for life balances out.

Keep on doing donkey work to posses more for banks & deprive all values thus becomes needless & also can be labeled foolish. So why spend life for such reasons.

Vedic “Ashram Vyavasha” is ancient phenomena derived out of such Simple Arithmetic.

When Awareness by way of basic education + understanding prompts such phenomena, the Angel of happiness shall be awakening to live for ever & the Devil of destruction shall die.

Strive to posses is root cause of all the unrest. Everyone know this, still nobody gives it up. Sense of Possession like ‘ I possess “ATOM” bomb’ à needs to convert to sense of belonging like ‘we belong to “Human” kind in the animal kingdom’

Thus be supportive by way of adhering to values in life.

Like every thing else on the planet earth that is God made, man made money need to be perishable so that greed to posses dies down & the cycle of life propagates.
Sincerely,
S. P. Mehta 

Current Cell phone:+1 312 608 9836

Greetings,

How to go forward for Bhaarat, after elections result of May 14, 2014.. The views expressed on the following link :