Seems to be so true..

FRANCOIS GAUTIER

WHAT IS IT TO BE AN INDIAN ABROAD TODAY ?

 San Francisco. What is it to be an Indian today? What is meant by Indian-ness ? What is it to be an Indian abroad – in the United States, for instance ? How much of yourself do you give to your American identity – and how much space do you preserve for your Indian-ness ? These are the questions that Indian expatriates should ask themselves today. For we see many of the children of Indians who settled in the US twenty or thirty years ago, merge themselves totally in the American way of life, speak with an American accent, eat Mac Donald, think American… and in the process forget all about their wonderful Indian culture…

 What is it in the American way of life, which fascinates so much Indians ? The fast life ? Right: fast is exciting; but…

View original post 1,311 more words

Advertisements

વાંચક મિત્રો,

ડો. ચંદ્રવદન મિસ્ત્રી ની પ્રેરણા થી.. આ બ્લોગ ની શરૂઆત કરું ચુ તેનો મને હર્ષ છે..

બહુ વર્ષો પહેલાં મેં અંગ્રેજીમાં બ્લોગ લખવાનું શરુ કર્યું હતું। . તેની

લીંક : http://www.mehtasp.blogspot.com/

અહીં મુકું છું…

મૂળ હું પાટણ  ઉ. ગુજરાતે જન્મેલો।. મારું શૈશવ અને અભ્યાસ કાળ  દરમ્યાન  મુંબઈ વસેલો.. અભ્યાસે સ્થાપત્ય અભિયંતા, (સિવિલ ઈજનેર) અને મારી કર્મભૂમિ અમીરાત -દુબઈ ,જ્યાં હું 1975 થી 2009 સુધી વસેલો.. દુબઈ ના ગુજરાતી સમાજ નો અદનો કાર્યકર .. અને ગુજરાતી ભાષા પ્રત્યે લાગણી અને પ્રેમ પણ ખરો…

માટે ગુજરાતી જોડે નાતો જળવાઈ રહેલો… 2009 માં અમીરાત – દુબઈ છોડી અમદાવાદ સ્થાયી થવા રવાના થયો..

2010 માં અમેરિકા dependent parent તરીકે વસવાનું થયું,.. અને ત્યારથી  6 મહિના અમદાવાદ અને 6 મહિના અમેરિકા વિતાવું છુ…

પ્રવર્ત તી અરાજક તા માટે ચિંતિત છું…. માટે અવાર નવાર તેમાં થી બહાર કેમ નીકળવું તે વિષે ના વિચારો internet ના માધ્યમ થી વિન્ચકો સમક્ષ રજુ કરતો રહું છુ..

જે હવે પછી આ બ્લોગ પર થી પણ રજુ કરીશ।..

વાંચક મિત્રો ને વિનંતી કે વિચારો આપની સંસ્કૃતિ ને અનુલક્ષીને રહેશે… ક્યાંક ક્ષતિ હશે તો તે મારી હશે… જેને માટે મને દરગુજર કરજો।.. અને ભૂલ-ચૂક સુધારી ને વાંચજો।…

 

અસ્તુ,

શૈલેષ  મહેતા

+1 312 608 9836

mehtasp25@gmail.com